1. Home
  2. Tag "Sports news"

ભારતીય ક્રિકેટ બોર્ડ આ માટે છે સૌથી ધનાઢ્ય – 14,489 કરોડની સંપત્તિ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એમનમ જ ધનાઢ્ય બોર્ડ નથી કહેવાતું તેની વર્ષ 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી IPLની વર્ષ 2018ની આવૃત્તિ દરમિયાન બીસીસીઆઇને 4,017.11 કરોડની આવક થઇ હતી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ક્રિકેટ વિશ્વનું સૌથી ધનાઢ્ય બોર્ડ એમનમ જ નથી કહેવાતું. તેની વર્ષ 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી. તેના પછી તેણે […]

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ: ટીમ ઇન્ડિયાને ઝટકો, કે એલ રાહુલ થયો ઇજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝમાંથી આઉટ

ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક ઝટકો ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલને કાંડામાં વાગતા થયો ઇજાગ્રસ્ત હવે તે ઇજાગ્રસ્ત થતા બાકીની બંને ટેસ્ટ મેચ રમી નહીં શકે સિડની: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઇજા થઇ હતી. […]

સચિન તેંડુલકરે ડીઆરએસમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા આઇસીસીને કરી અપીલ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અમ્પાયર્સ કૉલ અંગે આપ્યું નિવેદન આઇસીસીને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા કર્યો આગ્રહ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી મુંબઇ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્વ મેલબર્નમાં રમાઇ […]

ડ્રગ્સ લેવાનો મામલો: બાસ્કેટ બોલ પ્લેયર સતનામ સિંઘ પર 2 વર્ષનો પ્રતિબંધ

એશિયન ગેમ્સ સ્પર્ધાની પૂર્વતૈયારી રૂપે એક કેમ્પ દરમિયાન ડ્રગ્સ લેવાનો મામલો ડ્રગ્સ લેવા બદલ બાસ્કેટ બોલ ખેલાડી સતનામ સિંઘ પર 2 વર્ષનો પ્રતિબંધ પ્રતિબંધ દરમિયાન કોઇપણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ નહીં લઇ શકે નવી દિલ્હી: રાષ્ટ્રીય બાસ્કેટ બોલ સ્પર્ધામાં સહભાગી થયેલા બાસ્કેટ બોલ ખેલાડી સતનામ સિંઘ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો […]

કોહલી સફળતાના શીખરો પર! તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ વિરાટ કોહલીએ વનડે કારકિર્દીમાં 12 હજાર રન પૂરા કર્યા સચિન તેંડુલકરનો સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડ્યો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ભલે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ બનાવીને અવિરત સિદ્વિ પ્રાપ્ત […]

વિરાટની ‘સિદ્વિ’: તોડ્યો સચિનનો વધુ એક રેકોર્ડ, બનાવ્યા સૌથી ઝડપી 22000 આંતરરાષ્ટ્રીય રન

ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીની સિદ્વિ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઝડપી 22000 રનનો બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી સિડની: ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલી નવા નવા રેકોર્ડ બનાવીને સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી […]

ICCએ અચાનક નિયમ બદલતા ભારતીય ક્રિકેટ ટીમ બીજા નંબરે ગબડી

ICCએ અચાનક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમમાં બદલાવ કરતા ભારતીય ટીમને થયું નુકસાન ICCના નિર્ણયને કારણે વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા નંબરે સરકી ગઇ છે બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હવે પહેલા ક્રમાંકે આવી ચૂકી છે નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ અચાનક એક મોટો નિર્ણય લેતા ટીમ ઇન્ડિયાને નુકસાન થયું છે. આઇસીસીએ […]

ICC વન-ડે રેન્કિંગ્સ: વિરાટ કોહલી સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન, વાંચો યાદીમાં સામેલ અન્ય નામ

આઇસીસી વન-ડે રેન્કિંગ્સની યાદી બહાર પાડી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી ટોચના સ્થાન પર યથાવત્ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા 855 પોઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ICC- વનડે રેન્કિંગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી 871 પોઇન્ટ્સ […]

બીસીસીઆઇએ વાર્ષિક સામાન્ય સભા અનિશ્ચિત સમય માટે મુલતવી

– બીસીસીઆઇએ એજીએમને લઈને લીધો નિર્ણય -કોરોના ને કારણે એજીએમને કરાઈ સ્થગિત -30 સપ્ટેમ્બરથી વધારી ડિસેમ્બર 2020 કરાઈ બીસીસીઆઈએ ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી તેની વાર્ષિક સામાન્ય સભાને કોરોના વાયરસ મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે કારણ કે તે ઓનલાઇન આયોજિત થઈ શકશે નહીં. બીસીસીઆઈના સચિવ જય શાહે રાજ્યના એકમોને આ અંગે માહિતી […]

યુએઇમાં 19 સપ્ટેમ્બરથી યોજાશે આઇપીએલ 2020: બ્રુજેશ પટેલ

દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી થશે શરૂ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 8 નવેમ્બરના રોજ રમાશે ટીમો ઓગસ્ટના અંતમાં યુએઈ જવા રવાના થઈ શકે છે. આ વર્ષે આઈપીએલ યુએઈમાં યોજાશે – બ્રુજેશ પટેલ એશિયા કપ અને ટી 20 વર્લ્ડ કપ 2020 રદ થયા બાદ, ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે આયોજનનો રસ્તો પહેલા જ ખુલ્લી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code