1. Home
  2. Tag "Sports news"

UAEમાં 23 ડિસે.થી યોજાશે એશિયા કપ, BCCIએ ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત BCCIએ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ટીમ આઠમી વખત ટાઇટલ જીતવા મેદાને ઉતરશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનાની એટલે કે આ મહિનાની 23મી તારીખથી અંડર-19 એશિયા કપની શરૂઆત થઇ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજીત […]

હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સન્યાસ, હવે ફ્રેન્ચાઇઝીમાં નિભાવશે આ ભૂમિકા

ભારતનો પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સન્યાસ આગામી સપ્તાહે તે તેની જાહેરાત કરે તેવી સંભાવના હવે તે એક ફ્રેન્ચાઇઝીમાં સહયોગી સ્ટાફની ભૂમિકા નિભાવશે નવી દિલ્હી: ભારતનો પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ હવે નિવૃત્તિ લેશે અને IPLની એક મોટી ફ્રેન્ચાઇઝીના સહયોગી સ્ટાફના મહત્વના સભ્ય તરીકે જોવા મળશે. ગત IPLના પ્રથમ રાઉન્ડમાં 41 વર્ષના હરભજને […]

ભારત-દક્ષિણ આફ્રિકા સીરિઝ: કોણ હશે સૂકાની? BCCIએ કરી જાહેરાત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની એવા વિરાટ કોહલીનું પરફોર્મન્સ નબળુ જોવા મળી રહ્યું છે અને મોટા ભાગની મેચમાં તેઓ કોઇ ખાસ સ્કોર કરી શક્યા નથી ત્યારે વન-ડે ટીમના સૂકાનીપદ માટે તેની જગ્યાએ રોહિત શર્માને પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ બાદ હવે વનડેનું સૂકાનીપદ રોહિત શર્માને […]

વિરાટ કોહલીનો રેકોર્ડ: ક્રિકેટના 3 ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો

કોહલીની વિરાટ સિદ્વિ કોહલી ક્રિકેટના પ્રત્યેક ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ આ સિદ્વિ કરી હાંસલ નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 372 રને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ભલે નિષ્ફળ રહ્યા હોય પરંતુ બીજી તરફ […]

ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને ટીમ ઇન્ડિયાની સિદ્વિ ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર પહોંચી ICCએ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડ્યું નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બીજી એક સિદ્વિ હાંસલ કરતા ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોચ પર જગ્યા બનાવી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ ICC […]

હવે નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન સોંપાશે VVS લક્ષ્મણને, BCCIએ આપી મંજૂરી

નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન હવે VVS લક્ષ્મણને સોંપાશે લાંબી વિચારણા અને મંથન બાદ રાહુલ દ્રવિડને બદલે તેમને સ્થાન અપાશે BCCIએ સત્તાવાર રીતે તેની મંજૂરી આપી નવી દિલ્હી: નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન હવે VVS લક્ષ્મણને સોંપાશે. લાંબી વિચારણા અને મનોમંથન બાદ અંતે રાહુલ દ્રવિડનું સ્થાન વી વી એસ લક્ષ્મણને સોંપવામાં આવશે. BCCIએ સત્તાવાર તેની મંજૂરી આપી […]

મુંબઇ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ત્રણ પ્લેયર્સ થયા પ્લેઇંગ 11માંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને બીજી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓ મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે. BCCI સચિવ જય શાહે આ […]

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ટીમ ઇન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ 1 સપ્તાહ માટે સ્થગિત

ક્રિકેટ પર કોરોનાનું ગ્રહણ ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ થઇ શકે સ્થગિત દક્ષિણ આફ્રિકાના ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે આ નિર્ણય લેવાઇ શકે નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં એક તરફ ઓમિક્રોન વેરિએન્ટનો ભય છે ત્યારે બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે આગામી સપ્તાહે દક્ષિણ આફ્રિકા માટે રવાના થવાની છે. જો કે હવે વેરિએન્ટની વધતી દહેશત […]

વિરાટ કોહલીનું સુકાનીપદ જશે કે રહેશે? આ સપ્તાહે થશે નિર્ણય

શું વિરાટ કોહલી વન-ડે ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે? આ સપ્તાહમાં આ અંગે લેવાઇ શકે છે નિર્ણય તેની જગ્યાએ રોહિત શર્માને ચાન્સ અપાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વનડે ફોર્મેટના સૂકાનીપદે વિરાટ કોહલી રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આ સપ્તાહે જ લેવાઇ જશે. આગામી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટૂર્નામેન્ટ થવાની છે ત્યારે ચેતન […]

શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો, પ્રથમ જ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

ટેસ્ટમાં ડેબ્યૂ સાથે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો વિશ્વનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો નવી દિલ્હી: ટેસ્ટમાં ડેબ્યુ કરવાની સાથે જ શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં સદી બાદ ઐયરે બીજી ઇનિંગમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code