1. Home
  2. Tag "Sports news"

ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા સહિત 11 ખેલાડીઓની ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ માટે ભલામણ

નીરજ ચોપડા સહિત 11 ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરન્ત એવોર્ડ મળશે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ કમિટીએ આ એવોર્ડ માટે 11 નામની ભલામણ કરી હતી ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડા, સુનીલ છેત્રી સહિતના ખેલાડીઓને મળશે એવોર્ડ નવી દિલ્હી: આ વખતની ઓલિમ્પિકની ગેમ્સમાં ભારતનું નામ રોશન કરનારા નીરજ ચોપડા સહિતના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ખેલ મંત્રાલયે નીરજ ચોપડા સહિત […]

ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ભારતીય ટીમની રણનીતિ, હવે થશે આ ફેરબદલ

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયામાં થશે 3 ફેરબદલ શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન, આર અશ્વિનને મળી શકે છે તક ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી નવી દિલ્હી: ગત ટી-20 મેચમાં પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમના અનેક ખેલાડીઓના પરફોર્મન્સ પર સવાલ ઉઠ્યા હતા અને ભારતીય ટીમના સીલેક્શન પર મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો […]

તો રાહુલ દ્રવિડ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ, આ પદ માટે કરી અરજી

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે રાહુલ દ્રવિડે કરી અરજી અત્યારના ટી-20 વર્લ્ડકપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ થઇ રહ્યો છે સમાપ્ત રાહુલ દ્રવિડ ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે નવી દિલ્હી: અત્યારે UAEમાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે ત્યારે હવે આ ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમને નવા કોચ મળવા જઇ રહ્યાં છે. નવા કોચના પદ […]

ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો, ભારતની શરમજનક હાર, પાકિસ્તાનનો 10 વિકેટથી વિજય

ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચમાં જ શરમજનક હાર મોહમ્મદ રિઝવાન-બાબર આઝમના દમદાર પ્રદર્શનથી પાકિસ્તાનનો 10 વિકેટથી ભવ્ય વિજય ભારતના બોલરનું કંગાળ પ્રદર્શન  નવી દિલ્હી: ICC T-20 વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં ભારતે બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 152 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારત તરફથી […]

ભારત-પાકિસ્તાન વચ્ચે રોચક મુકાબલાને આડે ગણતરીની કલાકો બાકી, જાણો પ્રસારણથી લઇને દરેક વિગતો

T-20 વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ આજે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે રોચક મુકાબલો જાણો ક્યાં, કેવી રીતે, કઇ જગ્યાએ મેચ જોવા મળશે નવી દિલ્હી: ભારતના ક્રિકેટ ફેન્સ જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતા તે અંતિમ ઘડીઓ નજીક આવી ગઇ છે. ટી 20 વર્લ્ડકપ 2021ના સૌથી રસપ્રદ અને રોચક મુકાબલો એટલે કે ભારત અને પાકિસ્તાન […]

તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ? જાણો BCCIએ શું કહ્યું?

ભારત-પાકિસ્તાન મેચને લઇને BCCIનું નિવેદન ICCની પ્રતિબદ્વતાને કારણે આ મેચ રદ કરી શકાતી નથી આ મેચને લઇને ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે નવી દિલ્હી: 17 ઑક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપ શરૂ થઇ ચૂક્યો છે અને તેમાં 24 ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાવાનો છે. જો કે મેચને રમાશે કે નહીં તેને લઇને અનિશ્વિતતાઓ જોવા […]

ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં અંતે ફેરબદલ, હવે આ ખેલાડીને મળી ટીમમાં એન્ટ્રી

ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં ફેરબદલ હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને 15 સદસ્યોની ટીમમાં મળ્યું સ્થાન શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરાયો નવી દિલ્હી: T-20 વર્લ્ડકપને લઇને ક્રિક્ટ ફેન્સમાં રોમાંચ જોવા મળી રહ્યો છે અને હવે ટૂર્નામેન્ટ શરૂ થવાને આડે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. નાના ફોર્મેટની આ મોટી ટૂર્નામેન્ટ […]

ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને મળશે 12 કરોડ રૂપિયા, તો રનર્સ અપ ટીમને આટલા મળશે

ટી-20 વર્લ્ડ કપ માટે ઇનામી રકમની ઘોષણા વિજેતા ટીમના 12 કરોડ રૂપિયા મળશે રનર્સ અપ ટીમને 6 કરોડ રૂપિયાનું ઇનામ મળશે નવી દિલ્હી: ICC T-20 મેચનો અને તેમાં પણ વર્લ્ડકપનો રોમાંચ અને જુસ્સો કંઇક અલગ જ હોય છે ત્યારે હવે ICCએ ટી-20 વર્લ્ડ કપ માટે ઇનામની રકમની ઘોષણા કરી છે. ICC અનુસાર આ વખતે વિજેતા […]

ભારતની શાન, ભારતીય મહિલા કુસ્તીબાજ અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

ભારતીય મહિલા કુસ્તીબાજ અંશુ મલિકે ભારતનું નામ રોશન કર્યું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો અંશુ મલિકે અમેરિકાની હેલન લુઇસ મારૌલિસેને મ્હાત આપી નવી દિલ્હી: ભારતીય મહિલા પહેલવાન અંશુ મલિકે ભારતનું નામ રોશન કર્યું છે. નોર્વેમાં રમાઇ રહેલી, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીતીને ઇતિહાસ સર્જ્યો છે. તે ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી છે. ફાઇનલમાં અંશુ મલિકે […]

અંશુ મલિકની સિદ્વિ, વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચ્યો

અંશુ મલિકે ઇતિહાસ રચ્યો વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય રેસલર બની તેણીએ જુનિયર યુરોપિયન ચેમ્પિયન સોલોમિયા વિંકને હરાવી હતી નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇનલમાં અંશુ મલિકે ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેણીએ જુનિયર યુરોપિયન ચેમ્પિયન સોલોમિયા વિંકને હરાવી હતી.  આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનને અપસેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code