ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજ ખાતે વસંતોત્સવ, વિવિધ રાજ્યોના કલાકારો નૃત્યની કલાકૃતિ પ્રસ્તુત કરશે
ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આધારિત વસંતોત્સવના 28મા ઉજવણી પર્વ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર દ્વારા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને પશ્ચિમ કલા કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે વસંતોત્સવની ઉજવણીનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં અવારનવાર […]