RDIF નું સત્તાવાર નિવેદન- કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે લડત આપશે સ્પુતનિક-વી નો બૂસ્ટર ડોઝ જે ટૂંક સમયમાં અન્ય રસી ઉત્પાદકોને પ્રદાન કરાશે
RDIF નુંસ્પુિતનિક વીના ડોઝને લઈને સત્તાવાર નિવેદન ડેલ્ટા વેરિએન્ટ સામે સ્પુતનિક-વી નો બૂસ્ટર ડોઝ કારગાર ટૂંક સમયમાં અન્ય રસી ઉત્પાદકોને આ ડોઝ રશિયા પ્રદાન કરશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન કોરોનાના ડેલ્ડા વેરિએન્ટે લોકોનુંં જીવન મુશક્લે કર્યું છે, ત્યારે હવે આ નવા પ્રકાર સામે સ્પુતનિક વી વેક્સિન ઉપલબ્ધ કરાવાશે, ઉલ્લેખનીય છે કે, […]