1. Home
  2. Tag "Sputnik V Vaccine"

હવે ભારતમાં શરુ થશે રશિયા સ્પુતનિક વી વેક્સિનનું  ઉત્પાદનઃ સીરમ સંસ્થા સાથે સમજોતો

હવે ભારતમાં જ બનશે રશિયાની સ્પુતનિક વી વેક્સિન સીરમ સંસ્થા સાથે થઈ ડીલ   દિલ્હીઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્રારા હવે રશિયાની કોરોના વાયરસની વેક્સિન સ્પુતનિક-વી નું ઉત્પાદન આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ દિમિત્રીવે મંગળવારે જણાવ્યું હતુ કે સીરમ સપ્ટેમ્બરમાં સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે,તેમણે જણાવ્યું કે […]

દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિક-વીની વેક્સિનઃ- લિબરલ ફંડ આપવાની પણ યોજનાઃ- સંબિત પાત્રા

દેશમાં 6 કંપનીઓ બનાવશે સ્પુતનિકની વેક્સિન સંબિત પાત્રાએ આપી માહિતી કેન્દ્ર વેક્સિનનું ઉત્પાદન વધારવાની તૈયારીમાં બહાર દેશથી પણ વેક્સિન મંગાવવામાં આવી રહી છે દિલ્હીઃ- કેન્દ્ર સરકાર ભારતમાં કોરોના વેક્સિનની અછતને પહોંચી વળવા સતત કાર્ય કરી રહી છે. દેશમાં હજી સુધી માત્ર બે કંપનીઓ પાસે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોએનટેકની કોવેક્સિન, […]

આગામી બે દિવસમાં રશિયાથી સ્પુતનિક-વી વેક્સિનના 1.5 લાખ ડોઝ ભારત આવશે, જુલાઈ સુધી એક કરોડ ડોઝના સપ્લાયનું લક્ષ્ય

 સ્પુતનિક-વી વેક્સિનના 1.5 લાખ ડોઝ ભારત આવશે જુલાઈ સુધી એક કરોડ ડોઝના સપ્લાયનું લક્ષ્ય દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્રની સરકારે વેક્સિનેશનને તેજ બનાવ્યું છે,કોરોનાની બીજી લહેરથી દેશમાં ગંબીર પરિસ્થિતિ સર્જાય છે. તે જ સમયે, ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર, કે. વિજય રાઘવને કોરોનાની ત્રીજી તરંગ માટે તૈયાર રહેવા […]

ભારતીય કંપની રશિયાની Sputnik Vનું કરશે ઉત્પાદન, બનાવશે 20 કરોડ ડોઝ

ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે 53 દેશોએ રશિયાની Sputnik Vના ઉપયોને મંજૂરી આપી છે નવી દિલ્હી: ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે. દવા બનાવતી એક ભારતીય કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code