1. Home
  2. Tag "sputnik v"

હવે દેશમાં સ્પુતનિક રસીના વાર્ષિક 85 કરોડ ડોઝ બનાવાશે

કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં વેક્સીન ડ્રાઇવને વેગવાન બનાવાઇ છે હવે ભારતમાં રશિયાની સ્પુતનિક-5 રસીને પણ ઉપયોગની મંજૂરી અપાઇ છે ભારતમાં સ્પુતનિક રસીના વાર્ષિક 85 કરોડ ડોઝ બનાવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં વેક્સીનેશન ડ્રાઇવને વેગવાન બનાવવામાં આવી છે અને હવે ભારતમાં રશિયાની સ્પુતનિક-5 રસીના ઉપયોગને પણ મંજૂરી મળી ચૂકી છે અને હવે […]

સ્પુતનિક-વી વેક્સિનના 21 દિવસમાં અપાશે બે ડોઝ – કોરોના સામે થશે કારગર સાબિત 

દેશને મળી બીજી એક કોરોનાની વેક્સિન સ્પુતનિક વીના બે ડોઝ 21 દિવસની અંદર અપાશે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશમાં બીજી એક રશિયાની સ્પુતનિક વી વેક્સિનને પમ ઈમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે,સમગ્ર દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન ખૂબ મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે. નેશનલ રેગ્યુલેટર એટલે […]

એક્સપર્ટ કમિટિએ રશિયાની સ્પુતનિક-વી વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજૂરી

દેશને મળી વધુ એક કોરોના વેક્સિન સ્પુતનિક વી ને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી પરવાનગી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, વધતા જતા કોરોનાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, દેશના અનેક રાજ્યોમાં કોરોનાને લઈને હાહાકાર મચવા પામ્યો છે, રોજે રોજ મૃત્યુ પામી રહેલા લોકોના દેહને અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં રાખવા પડે […]

રશિયાની કંપનીએ આપી મંજૂરી, સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે 

રશિયાની કંપનીએ વેક્સિન બનાવવાની આપી મંજૂરી સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝ દેશમાં જ બનશે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,આવી સ્થિતિમાં વેક્સિન એક માત્ર ઉપાય જોવા મળી રહ્યો છે, હાલની સ્થિતમાં ભારતમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપી બની રહ્યું છે. ત્યારે આ સાથે ભારતે રસીના નિકાસને અસ્થાયીરૂપે અટકાવ્યું છે.જેથી કરીને દેશના લોકોને […]

કોરોના વેક્સિન સ્પુતનિક-5ને ભારતમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આગામી દિવસોમાં રશિયા ખાતે બનેલી સ્પુતનિક-5ને ભારતમાં મળી શકે છે મંજૂરી ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સ થોડા સમયમાં આપી શકે છે મંજૂરી નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા […]

ભારતીય કંપની રશિયાની Sputnik Vનું કરશે ઉત્પાદન, બનાવશે 20 કરોડ ડોઝ

ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે 53 દેશોએ રશિયાની Sputnik Vના ઉપયોને મંજૂરી આપી છે નવી દિલ્હી: ભારતમાં હવે રશિયાની કોરોના વાયરસ વેક્સીન Sputnik Vનું ઉત્પાદન થશે. દવા બનાવતી એક ભારતીય કંપની બે ડોઝની આ વેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. […]

હવે દેશને મળશે ટૂંક સમયમાં જ ત્રીજી કોરોના વેક્સિન – સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાના પરિક્ષમને મળી મંજુરી

રશિયાની સ્પુતનિક-વીને ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે મંજુરી ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીએ રશિયા સાથે કર્યો હતો કરાર વેક્સિન હજુ ટ્રાયલના તબક્કા હેઠળ દિલ્હીઃ-આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણની સૌથી મોટી ઐતિહાસિક  ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. તો બીજી તરફ કોરોનાની વેક્સિન બનાવી રહેલી ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝને સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાના ટ્રાયલને પણ મંજૂરી મળી છે. સ્પુતનિક-વી એ રશિયા દ્વારા […]

રશિયાની સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં – હેટેરો સાથે આ બાબતે કરાર

સ્પુતનિક વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં આ બાબતે હેટેરો સાથે કરાર થયો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, જો કે આજ રોજ વિતેલા દિવસની સરખામણીમાં કેસમાં નહીવત ઘટાડો થયેલો જોવા મળ્યો છે, ગુરુવારના રોજ 44 હજાર 489 નવા કોસો સામે આવ્યા હતા ત્યારે આજે શુક્રવારના રોજ 43 હજાર કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code