1. Home
  2. Tag "Spying"

પાકિસ્તાની હેકર્સ આ માલવેરનો ઉપયોગ કરી ભારતીય કંપનીઓની કરી રહ્યાં છે જાસુસી?

પાકિસ્તાને હવે ભારતીય લોકો અને કંપનીઓને નિશાન બનાવવા માટે નવી રણનીતિ અપનાવી છે. એક સાયબર સિક્યોરિટી કંપનીના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની હેકર્સ ભારતીય કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે અને આ માટે તેઓ માલવેરનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાની હેકર ગ્રુપ ‘Transparent Tribe or APT36’એ ભારતીય કંપનીઓની જાસૂસી કરવાના પ્રયાસો તેજ કર્યા છે. આ માટે હેકર્સે એક […]

આ 12 એપ્સ ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ યૂજર્સની જાસૂસી કરે છે, ફોન માંથી તરત જ ડિલીટ કરો.

આ મહિનાની શરૂઆતમાં સિક્યોરિટી રિસર્ચર ESETએ આવી 12 એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરી છે, જે યુઝર્સના ડેટાની જાસૂસી કરતી હતી. રિપોર્ટ મુજબ, તમામ એપ્સ મેસેજિંગ ટૂલ્સની જેમ કામ કરતી હતી, આમાંથી એક એપ ન્યૂઝ એપ તરીકે કામ કરતી હતી. 12 એપ્સ દ્વારા યુઝર્સની જાસૂસી આ બધી એપ્સના બેકગ્રાઉન્ડમાં સીખ્રેટ રીતે રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) કોડનો ઉપયોગ […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]

સુરતઃ ભારતીય સેનાની જાસુસી કરતા આઈએસઆઈના જાસુસની ધરપકડ

અમદાવાદઃ ભારતમાં સૈન્યની જાસુસી માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ વધારે સક્રીય બન્યું છે. તેમજ દેશના વિવિધ વિસ્તારમાં જાસુસ ઉભા કરી રહ્યાં છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસુસીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પોલીસે સુરતમાંથી આઈએસઆઈના જાસુસને ઝડપી લઈને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code