દક્ષિણ ભારતમાં કેરળના દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ સાથે છ શ્રીલંકન નાગરિક ઝબ્બે
મુંબઈઃ ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા છે. બીજી તરફ નારકોર્ટીગ કન્ટ્રોલ બ્યુરો સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૂ. 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દરમિયાન આજે કેરળના દરિયામાંથી એક બોડમાંથી […]