યુરોપિયન સ્પેસ એજન્સીનું PROBA-3 મિશન, શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી થશે લોન્ચિંગ
નવી દિલ્હીઃ યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન આવતીકાલે બુધવારે સાંજે 4 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. ઈસરોએ આ જાણકારી આપી છે ISRO એ પોસ્ટમાં કહ્યું, “PSLV-C59/Proba-3 મિશન માટે અમારી સાથે લાઈવ જોડાઓ. […]