1. Home
  2. Tag "srinagar"

અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,900 લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

  શ્રીનગરઃ- વિતેલા દિવસ એટલે કે 1લી જુલાઈના રોજથી અમનરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શિવના નાદ સાથે લોકો અમરનાથની ગુફા સુધી પહોચ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી  યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી.જો કે હજી પણ બર્ફાનીના […]

અમરનાથ યાત્રાનો આજથી આરંભ – પ્રથમ ટૂકડીને આજે બાબાના દર્શન માટે પહેલગામ અને બાલટાવથી લીલીઝંડી બતાવાઈ

આજથી બાબા બર્ફાનીના કપાટ ખુલશે પ્રથન ટૂકડી આજે કરશે દર્શન શ્રીનગરઃ- આજે 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે આજે પ્રથમ ટૂકડી બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી જશે ,મોટા પ્રમાણેમાં અહી ભક્તો આવતા હોય છે ત્યારે હવે પ્રથમ ટૂકડી બાબાના દર્શન કરવા માટે રવાના થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 1 લી […]

ગૃહમંત્રી શાહે શ્રીનગર સ્થિત પ્રતાપ પાર્ક ખાતે ‘બલિદાન સ્તંભ’નો કર્યો શિલાન્યાસ – સમારોહને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  શ્રીનગરઃ-  ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આજરોજ તેમણે શ્રીનગર ખાતે પ્રતાપ પાર્કમાં ‘બલિદાન સ્તંભ’ નો શિલાન્યાસ કર્યો હતો .ગૃહમંત્રીના આ કાર્યક્રને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.  માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મળીને શ્રીનગર શહેરના વ્યાપારી હબ લાલ ચોક સિટી સેન્ટર નજીક […]

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]

G-20: 22 મેથી શ્રીનગરમાં પ્રવાસન પ્રતિનિધિઓની યોજાશે બેઠક,વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેચવા કાશ્મીર તૈયાર 

શ્રીનગર : એક સમયે આતંકનો ગઢ ગણાતું કાશ્મીર હવે વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેંચવા માટે તૈયાર છે. ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ ત્રણ દિવસીય બીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ ગ્લોબલ (TWG) બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. આ સાથે કાશ્મીરમાં એક નવો સકારાત્મક તબક્કો શરૂ થશે. છેલ્લા 70 વર્ષમાં પ્રથમ વખત કેન્દ્ર […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]

ભારતની સામે ન ચાલી પાકિસ્તાન-ચીનની મનમાની, G-20 બેઠક શ્રીનગરમાં જ થશે

દિલ્હી : ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. પાકિસ્તાન, ચીને G20 બેઠકની તારીખ અને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પ્રવાસન કાર્યકારી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code