ભાર સાથેનું ભણતર, હવે ધો. 1થી 10ના વિદ્યાર્થીઓને વધારાના 27 સાહિત્ય પણ ભણાવવામાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં નવા શિક્ષણ સત્રથી ધો.1થી 10માં વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકો ઉપરાંત જુદા જુદા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય પણ ભણવું પડશે. આ જુદા જુદા 27 પ્રકારનું સાહિત્યથી વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધશે. આ સાહિત્યમાં લેખનપોથી, ચિત્રપોથી, વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ, એકમ કસોટી, નોટબુકથી લઈને શૈક્ષણિક કેલેન્ડર, શાળા સિદ્ધિ મોડ્યુલ, સ્કૂલ સેફ્ટી મોડ્યુલ, સંસ્કૃતિ પોકેટ ડાયરી વગેરેનો સમાવેશ થાય […]