1. Home
  2. Tag "ST BUS"

રાજુલા તાલુકાના ચાર ગામોને વર્ષો બાદ પણ હજુ એસટી બસની સુવિધા મળી નથી

અમરેલીઃ રાજ્યમાં ઘણાબધા અંતરિયાળ ગામો એવા છે કે, તેમને હજુ સુધી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. જેમાં જાહેર પરિવહનની સેવા એવી એસટી બસની સુવિધા ન મળતા લોકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.ગુજરાત સરકાર ભલે કહે એસટી હમારી હાથ ઉંચો કરો અને એસટી બસમાં બેસો પરંતુ અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ડના 4 ગામો […]

એસટીની 1668 બસનું ચેકિંગ, અનિયમિતાના 85 કેસ, 6 પ્રવાસી ટિકિટ વિના પકડાયાં

રાજકોટઃ રાજ્યમાં એક સમયે એસટી બસમાં પ્રવાસીઓમાં સરેરાશ ઘટાડો થયા બાદ હવે પ્રવાસીઓની સંખ્યામાં સારોએવો વધરો થતાં એસટી નિગમની આવકમાં પણ વધારો થયો છે. એસટી બસમાં પ્રવાસીઓને સારીએવી સુવિધા મળી રહે તે માટે નિયમોનું યાગ્યરીતે પાલન થાય છે કેમ, તેમજ ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓને પકડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ઙરવામાં આવી […]

ગુજરાતમાં નવી એક હજાર બસો ખરીદવા માટે સરકારે આપી મંજૂરી

આધુનિક સુવિધાઓ ધરાવતી બસ ખરીદાશે કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા અમદાવાદઃ ગુજરાતમાં પરિવહન માટે એસટી બસ દોડાવવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને એસટી બસની સુવિધા સાથે જોડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વધારે એક હજાર બસ ખદીરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી […]

રાજકોટના ગોંડલ નજીક એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 5ના મોત

માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓ થયા ઘાયલ કારનું ટાયર ફાયતા અકસ્માત સર્જાયાની શકયતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી કાર રાજકોટથી ગોંડલ જતી હતી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં એસટી બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. […]

ST બસમાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરતા નિગમને 1.31 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ  એસટી બસમાં ટ્રાફિક વધતા કરોડોની ખોટ કરતું એસટી નિગમ ખોટના ખાડાંમાંથી બહાર નિકળી રહ્યું છે.લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી […]

ડીસા નજીક એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

પાલનપુર:  ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત  નિપજ્યા હતા. મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને ટ્રેકટર પર પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો […]

દિવાળીનો તહેવારઃ રાજ્યભરમાં એસટી વિભાગે દોડાવી વધારાની બસો

અમદાવાદઃ ગુજરાતમાં આજથી દિવાળીના સપરમાં દિવાસોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બીજી તરફ વતન જવા માટે શ્રમજીવીઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને પગલે એસટી, ટ્રાવેલ્સ બસ અને ટ્રેનમાં પ્રવાસીઓનો ભારે ધસારો તોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધારે એસટી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]

ગુજરાત એસટી વિભાગ તહેવારોમાં 600 વધારાની ખાસ બસો દોડાવશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ પહેલાની જેમ ધમધમતી થઈ ગઈ છે. એસટી બસોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે.  શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું […]

રોજગાર દિવસ: એસ.ટી.નાં 2250 ડ્રાઇવરોને તા.6ઠ્ઠીએ ભરતીનાં ઓર્ડરો અપાશે

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ ચાલુ સપ્તાહ દરમિયાન ડ્રાઇવરોની ભરતી અને નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ તેમજ નવી બસોનું પણ લોકાર્પણનાં કાર્યક્રમો યોજાશે. તેમ એસ.ટી. વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  રાજયનાં એસ.ટી. વિભાગનાં રાજકોટ સહિતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code