એસ.ટીના મૃતક કર્મચારીઓના વારસદારોને નોકરીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું
અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર નિગમ (એસટી)ના મૃતક કર્મચારીઓના વારસદારોએ આજે એસ.ટી નિગમની રાણીપ સ્થિત ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો. નિગમની વડી કચેરીએ મૃતક કર્મચારીઓના વારસદારોએ રજૂઆત કરી હતી. રાજયભરમાં અંદાજે 900થી વધારે જેટલા કર્મચારીઓના પરિવારજનો રહેમરાહે નોકરી માટેની માંગ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2011 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ કે જેઓનું આકસ્મિક […]