એસટી નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું – રાજ્ય સરકારે GSRT નિગમ કર્મીઓને મળતા ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો
એસટી નિગમના કર્મીઓે હડતાળનો અંત કર્યો રાજ્ય સરકારે તેમની માગણી સ્વિકારી અમદાવાદઃ- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર હતા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહોતું આવતું કર્મીઓએ પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ કરી હતી ત્યારે હવે આંદોલનનો અંત આવ્યો છે. ગુજરાતમાં એસટી નિગનમા […]