જિલ્લા પંચાયતોના શિક્ષકોની જેમ નગરપાલિકાના શિક્ષકોને લાભ ન મળતા આંદોલનની ચીમકી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે જ શિક્ષકોએ ગ્રેડ-પેની માગણી સાથે આંદોલન કરતા સરકારે તેમની માગણીઓની વાટાઘાટો કરીને ઉકેલ લાવી દીધો હતો. હાલ 4200 ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને મળી રહ્યો છે જ્યારે નગરપાલિકા અને મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓના શિક્ષકોને લાભ મળતો નથી આથી રાજ્ય સરકાર એકને ગોળ અને એકને ખોળની નિતી અપનાવી રહી હોય […]