નાના બાળકોમાં પ્લાસ્ટિકના રમકડાઓ સામે હજુ પણ લોખંડના મજબૂત રમકડાઓનું અસ્તિત્વ
અમદાવાદઃ રમકડાં નાના બાળકોના હંમેશાથી પ્રિય રહ્યાં છે, આજના આધુનિક જમાનામાં હવે પ્લાસ્ટિક, ફાયબર, સીલીકોન, રબરના બિન ટકાઉ રમકડાઓનો વપરાશ વધ્યો છે. યુઝ એન્ડ થ્રો જેવા આ રમકડાઓ વચ્ચે પણ હજુ લુહાર કામના કારીગરો દ્વારા લોખંડમાંથી બનાવાતા પરંપરાગત મજબૂત રમકડાનું અસ્તિત્વ પણ બાળકોમાં હજુ એકબંધ રહ્યું છે. આ રમકડાઓમાં ગાડું, ટ્રક, જેસીબી, ટ્રેક્ટર રીક્ષા છકડો […]