વાસી ખોરાક આરોગતા હોવ તો સાવધાન જજો, જાણો કેટલું ખતરનાક
શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. કેટલાક બેક્ટેરિયા જીવલેણ પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરમાં રહેલા બેક્ટેરિયા ખતરનાક બ્લડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લોહી ચૂસતા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે બ્લડ પોઈઝનિંગ માટે જવાબદાર કેટલાક બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરે છે. […]