1. Home
  2. Tag "Stamp duty"

વડોદરામાં ડેવલપમેન્ટ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા કરાતા મિલ્કતોના દસ્તાવેજો સ્થગિત

 2014 થી 2024 સુધી ડેવલપમેન્ટ કરાર પર 3.50% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી હતી, ફ્લેટના વેચાણ દસ્તાવેજ ન થવાથી પઝેશન આપવામાં વિલંબ, શહેરીજનોના 4 કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત થયાં વડોદરાઃ શહેરમાં મિલકતોના ખરીદ-વેચાણમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાયો છે. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર વસુલ કરાતી 3.50 ટકા સ્ટેમ્પ […]

ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ માટે ભીજ જોવા મળી રહી છે. સરકારે રજાના દિવસોએ પણ રજિસ્ટ્રારની કચેરી કાર્યરત રાખવાની જાહેરાત કરી છે. બીજીબાજુ સરકારે મિલકતોની બજાર કિંમત નકકી કરવાની થતી હોય તેવા કિસ્સામાં દસ્તાવેજોમાં કેટલી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે તે માટેની […]

નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP)માં ફાઈનલ પ્લોટ્સના ક્ષેત્રફળ મુજબ જ હવે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરાશે

અમદાવાદ: રાજ્યમાં નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP)માં ફાઈનલ પ્લોટ્સના ક્ષેત્રફળ મુજબ જ હવે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવાનો નિર્ણય કરાયો છે. સબ રજિસ્ટાર, નાયબ કલેક્ટરની કચેરીઓ દ્વારા જે વિસ્તારમાં નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમો અમલમાં છે, અને પ્રાથમિક તબક્કામાં છે. કે, પછી તેનો ઈરાદો જાહેર થયો છે, તેવા વિસ્તારોમાં ફાઈનલ પ્લોટ (FP)ને બદલે જમીનના સંપૂર્ણ ક્ષેત્રફળના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code