ધો.10 બોર્ડમાં હવે ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ અપાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે. ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની […]