રસાયણો અને પેટ્રોરસાયણ માટે ફરજિયાત બીઆઈએસ ધોરણો લાગુ કરાયાં
નવી દિલ્હીઃ રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ માટે ફરજિયાત બીઆઈએસ ધોરણો લાગુ કરી રહ્યું છે. આ પગલું એ સુનિશ્ચિત કરે છે કે આયાતી અને સ્થાનિક રીતે ઉત્પાદિત બંને રસાયણો ગુણવત્તાના કડક માપદંડોને પૂર્ણ કરે છે, જે જોખમી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોના ઉપયોગને અટકાવે છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016ની કલમ 16 હેઠળ આ […]