અમદાવાદઃ “જીઓ-ટેક્ષટાઈલ સંબંધિત માનકો” પર “માનક મંથન”નું આયોજન
ગાંધીનગરઃ ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા નવા ઘડવામાં આવેલા “જીઓ-ટેક્ષટાઈલ સંબંધિત માનકો” પર “માનક મંથન”નું આયોજન કર્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને CIPET), ઉત્પાદકો જેવા વિવિધ ક્ષેત્રોના 30 થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપી હતી. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો […]