વિટામીન સી થી ભરપુર કમરક ફળ તમારા આરોગ્યને બીજી ઘણી રીતે કરે છે ફાયદો
સામાન્ય રીતે આમતો દરેક ફળ ખાવામાં ખૂબ ગુમકારી જ હોય છે જો કે દરેક ફળોના ગુણ જૂદા જૂદા હોય છે, આજે વાત કરીશું એક કાટ્ટા ફળ વિશે જેનું નામ ચે કમરક તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્ટાર ફ્રૂટ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે.આ ફળમાં ભરપુર માત્રામાં વિટામિન બી, વિટામિન […]