1. Home
  2. Tag "start"

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ […]

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે […]

મિઝોરમઃ પ્રથમ એબીડીએમ માઇક્રોસાઇટ આઇઝોલનો પ્રારંભ

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ સમગ્ર દેશમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ને ઝડપી અપનાવવા માટે 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મિઝોરમ તેની રાજધાની આઇઝોલમાં ABDM માઇક્રોસાઇટનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આ હેઠળ, પ્રદેશમાં ખાનગી ક્લિનિક્સ, નાની હોસ્પિટલો અને લેબ સહિતની તમામ આરોગ્યસંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ બનાવવામાં આવશે અને દર્દીઓને ડિજિટલ આરોગ્ય […]

દહાણુમાં અદાણી પ્રકલ્પો દ્વારા મહિલા ‘સ્વાભિમાન કેન્દ્ર’નો પ્રારંભ

અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા દહાણુમાં “સ્વાભિમાન કેન્દ્ર”નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે સ્થાપિત નવીન કેન્દ્ર ગ્રામીણ મહિલાઓને રોજગારી થકી આત્મનિર્ભર બનાવશે. સ્થાનિક મહિલા જૂથોની માંગને અનુરૂપ આ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દહાણુ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અદાણી જૂથ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટસ ચલાવી સમુદાય ઉત્થાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.   […]

મોટરકાર સ્ટાર્ટ નથી થતી તો ધ્યાન રાખો આ ટીપ્સનું…

જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારી કાર સાથે ક્યાંક જવું હોય, પરંતુ તમને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તે સમયે તમે ખૂબ જ પરેશાન થાવ છો. પરંતુ તમે ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કાર સ્ટાર્ટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. કારની બેટરીની કાળવણી જરુરી જો તમારી કાર વારંવાર સેલ્ફ એપ્લાય […]

ગુવાહાટી: પ્રખ્યાત 7 ધાર્મિક સ્થળોને જોડતી આધુનિક ફેરી સેવાનો પ્રારંભ કરાશે

નવી દિલ્હીઃ આસામના ગુવાહાટીમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં ‘નદી આધારિત ધાર્મિક પ્રવાસન સર્કિટ’ની રચનાને સરળ બનાવવાનો છે. આ કરારમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI), સાગરમાલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SDCL), આસામ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ATDC) અને આસામ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (DIWT) સહિત બહુવિધ […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

ભારતના UPI અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગ તા. 21 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે (IST) ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. શક્તિકાંત દાસ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને  રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર […]

ભારત-શ્રીલંકા વચ્ચે આવતા મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવા માટે બંને દેશની સરકારો વચ્ચે કવાયત તેજ કરવામાં આવી છે. દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે નવી સેવા હેઠળ દરેક ફેરીમાં 300 થી 400 મુસાફરોને લઈ જવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા […]

ભાજપ ટિકિટ આપે તે પહેલા જ કૂંવરજી બાવળિયાએ જસદણ, વિંછીયામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

રાજકોટઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણાબધી બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. એટલે કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે પૂર્વ મંત્રી કૂંવરજી બાવળિયાએ પોતાના વિસ્તાર જસદણ અને વિંછીયામાં પ્રચાર શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code