1. Home
  2. Tag "started"

ભારત અને વિયેતનામની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ શરૂ થયો

નવી દિલ્હીઃ ભારત અને વિયેતનામની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ શરૂ થઈ ગયો છે. ભારત અને વિયેતનામ વચ્ચે આ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ ‘વિનબેક્સ 2024’ સોમવારથી હરિયાણાના અંબાલામાં શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશોની સેનાઓ ખાસ કરીને એન્જિનિયરિંગની પ્રેક્ટિસ કરશે. આ ‘વિનબોક્સ’નું 5મું સંસ્કરણ છે. બંને દેશોની સેનાઓ દ્વારા આ સંયુક્ત કવાયત અંબાલા અને […]

નજીવા વધારા સાથે શેરબજારની થઈ શરૂઆત

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજારો ખૂબ જ નજીવા વધારા સાથે લીલા રંગમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 16.32 પોઈન્ટના વધારા સાથે 80,098.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 67.30 પોઈન્ટના વધારા સાથે 24,412.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 માંથી 22 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા જ્યારે 8 કંપનીઓના શેર લાલ નિશાનમાં […]

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ: ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન- નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ‘સહકારી સુપર માર્કેટ’ રિટેલ […]

કાશ્મીરના ડોડામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ કેટલાક આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાનું જાણવા મળે છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે […]

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતેની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ (SISSP), અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)  સાથે મળીને આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 3-મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ છે. આ કોર્સ, આપત્તિ જોખમ ઘટાડવાના જટિલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે જરૂરી જ્ઞાન […]

ગુજરાતઃ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો

ગાંધીનગરઃ અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ […]

મુખ્યમંત્રી દ્વારા શુક્રવારે 17 જિલ્લાના 155 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવાશે શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 10મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર  પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ […]

મહીસાગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા નવરાત્રી મેળાનો આરંભ કરાયો

અમદાવાદઃ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન  કંપની લી ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા  અગામી નવરાત્રી પર્વને અનુલક્ષી મહીસાગર જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો–તારીખ 9 ઓક્ટોબર 2023 થી 14 ઓક્ટોબર 2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આયોજિત નવરાત્રી મેળાનું જીલ્લા વિકાસ […]

ગુજરાતમાં 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે

અમદાવાદઃ પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code