ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે
અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી […]