સ્ટાર્ટઅપ ગાઈડથી ઈનોવેશન ક્ષેત્રે કંઈક નવું કરવા માગતા વિદ્યાર્થીઓને લાભ મળશેઃ શિક્ષણ મંત્રી
ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.૦ (SSIP 2.0)ને અમલમાં મુકી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો, પોલીસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે તે સહિતની સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી […]