કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા
અમદાવાદઃ આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું કેન્દ્રીય બજેટ હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ […]