ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીઃ પોઝિટિવ કેસ ઓછા હોય તો ઈન્જેક્શનની માગ વધુ કેમ?
અમદાવાદ: ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરવામં આવી હતી. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. […]