1. Home
  2. Tag "State Level"

છોટાઉદેપુરની વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં આવી પ્રથમ

અમદાવાદઃ છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબ જ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત 2024-25 ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં યુતિ મુન્શીએ ભાગ લીધો હતો. […]

વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રય પર્વની ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગાને આપી સલામી

અમદાવાદઃ શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન વલસાડમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને યાદ કરીને ગુજરાત તમામ ક્ષેત્રમાં આગળ રહે તેવો સંકલ્પ કરીને તેને પૂર્ણ […]

ગુજરાત ચૂંટણીઃ ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મોનિટરિંગ રૂમથી મતદાન ઉપર રખાઈ નજર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર નજર રાખવા માટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ ઉભો કરાયો હતો. અહીંથી ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકો ઉપર નજર રાખી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પર નજર રાખવા માટે  મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ […]

ગુજરાતઃ રાજ્યકક્ષાનો સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લીમાં કરાઈ, સીએમએ તિરંગાને આપી સલામી

અમદાવાદઃ રાજ્યભરમાં પણ દેશભક્તિના માહોતમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે આઝાદીના લડવૈયાઓને યાદ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવનારા વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ […]

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code