રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર
ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી ખરીફ […]