1. Home
  2. Tag "Statement"

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

કૃષિ આંદોલનને લઇને રાકેશ ટિકૈતે સરકારને આપી ચીમકી, જાણો શું કહ્યું?

રાકેશે ટિકૈતે સરકારને આપી ચિમકી સરકાર 2 મહિનામાં કાયદા અંગે નિર્ણય લે અમે પણ 2 મહિનામાં અમારો નિર્ણય લઇશું દેશમાં યુદ્વ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સરકારના નવા 3 કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે સરકારને ફરી ચિમકી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો […]

જાણો ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટે પીએમ મોદી વિશે શું કહ્યું

નવી દિલ્હી: ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી તરીકે હવે નફ્તાલી બેનેટે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ 12 વર્ષોથી PM  પદ પર રહેલા નેતાન્યાહુનું રાજ પૂરું થયું. શપથ ગ્રહણ કર્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું હતું કે, તેઓ ભારત સાથે શાનદાર અને સૂમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ મોદી સાથે કામ કરવા ઉત્સુક છે. શપથ ગ્રહણ બાદ […]

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે પાકિસ્તાનને આપ્યો સાથ, UNએ આપી આ પ્રતિક્રિયા

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષના સૂચન સામે ભારતે આપી હતી આકરી પ્રતિક્રિયા વોલ્કન બોજ્કિરના નિવેદનને સંદર્ભથી હટીને જોવામાં આવ્યું હતું: સંયુક્ત રાષ્ટ્ર નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજિકર ભારતના નિશાન પર આવ્યા છે. જો કે હવે તેઓએ સ્પષ્ટતા […]

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર પર સાધ્યું નિશાન જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે લોકોને છેતરે છે: બાબા રામદેવ આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ […]

ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

સરકારની નોટિસ બાદ ફેસબૂકે નવા આઇટી નિયમો લાગૂ કરવા તૈયારી દર્શાવી કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર: ફેસબૂક આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે નવી દિલ્હી: સરકારે જે નવા ડિજીટલ નિયમો લાગૂ કર્યા છે તેના અમલીકરણ માટે હવે ફેસબૂકે તૈયારી દર્શાવી છે. આ […]

વિવાદ વધતા અંતે બાબા રામદેવે એલોપેથી અંગેનું વિવાદાસ્પદ નિવેદન પાછું લીધું

એલોપેથીને લઇને આપેલું વિવાદાસ્પદ નિવેદન અંતે બાબા રામદેવે પાછું લીધું બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને નિવેદન પાછું લીધું જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે: બાબા રામદેવ નવી દિલ્હી: એલોપેથીને લઇને યોગ ગુરુ બાબા રામદેવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જો કે તેમના આ નિવેદન બાદ હોબાળો મચતા […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આ એક નિવેદનથી સમગ્ર વિશ્વ ચિંતિત

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું વિવાદાસ્પદ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના નિવેદનથી અમેરિકા-રશિયા વચ્ચે ફરી શીતયુદ્વની સંભાવના રશિયાએ પણ અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના એક જ નિવેદને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇડને આપેલા આ નિવેદનથી અમેરિકા અને રશિયા ફરી એકવાર શીતયુદ્વ તરફ ધકેલાઇ શકે […]

દિલ્હીનાં તોફાનોની જવાબદારી આંદોલનકારી નેતાઓએ સ્વીકારવી પડશે, આ નેતાઓ દેશની જનતાની માફી માગે – અગ્રણીઓનું નિવેદન

દેશમાં 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ફેલાયેલી હિંસા-અરાજકતાનો મામલો આ ઘટનાને દેશના અગ્રણીઓએ પ્રજાસત્તાક પર્વની ગરીમાને બટ્ટો લગાડનારી ગણાવી તાંડવ-તોફાનોમાં મોઢું છુપાવી બેસી ગયેલા આંદોલનકારી નેતાઓને દેશ કદી માફ નહીં કરે નવી દિલ્હી: દેશમાં 26 જાન્યુઆરીએ એટલે કે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસનાં પરમ પવિત્ર દિવસે દેશની રાજધાની દિલ્હીમાં અરાજકતા અને હિંસાના જે દૃશ્યો જોવા મળ્યા એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code