1. Home
  2. Tag "states"

ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારની તૈયારીઓઃ ઓક્સિજનનો બફર સ્ટોફ અને 48 હજાર વેન્ટીલેટર્સ સ્થાપિત કરાયા

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 160થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઓમિક્રોનના પગલે ઓગોતરુ આયોજન કરાયું છે. દેશની મોટાભાગની પ્રજાને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 88 ટકા લોકોને પ્રથમ અને 58 […]

એક સાથે બે રાજ્યોમાં અનામતનો લાભ મેળવી ના શકાય: સુપ્રીમ કોર્ટ

અનામત અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મેળવી શકાય અગાઉ સુપ્રીમે આપેલો ચુકાદો રદ કરાયો છે નવી દિલ્હી: અનામત અંગેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મળી શકે. અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતુ કે, અનામતની કેટેગરીમાં આવનારી વ્યક્તિ […]

દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ,મહારાષ્ટ્ર અને બિહારમાં 15 લાખ જેટલા લોકો પ્રભાવિત

દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ મહારાષ્ટ્ર અને બિહારમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત એરફોર્સ અને નેવી મદદમાં લાગી પટના :દેશમાં કોરોનાવાયરસની સ્થિતિથી હજુ પણ સંપૂર્ણ પણ રાહત મળી નથી. દેશમાં 4 લાખ જેટલા કેસ એક્ટિવેટ છે ત્યારે કુદરત દ્વારા વધુ એક ફટકો લાગ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે […]

ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી, 16 રાજ્યોની 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે

ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે […]

કોરોના વેક્સિનના 47 લાખથી વધુ ડોઝ તૈયાર – આવનારા ત્રણ દિવસોમાં રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને અપાશે

 આવનારા ત્રણ દિવસમાં રાજ્યોને મળશે વેક્સિન ૪૭ લાખ જેટલા ડોઝ તૈયાર છે દિલ્હી– દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોનાની રસી આપીને સમર્થન આપી રહી છે અને કોરોના રસીના 47 લાખથી વધુ ડોઝ આગામી ત્રણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવા માટે કેન્દ્ર તૈયાર છે. આરોગ્ય મંત્રાલય એ આપેલી […]

મુસ્લિમ-ખ્રિસ્તિ બહુમતી ધરાવતા રાજ્યોમાં હિન્દુઓને કેમ મહત્વનું સ્થાન નથી અપાતું ?

(સુરેશ ગાંધી) દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં હિન્દુ બહુમતી હોવા છતા લધુમતિ કોમના આગેવાનોએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહત્વના પદ ઉપર બિરાજમાન થયાં છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં હિન્દુ બહુમતી ધરાવતા બહુલ ગામમાં હાફિઝ અજીમુદ્દીન નામની મુસ્લિમ વ્યક્તિ સરપંચ બનતા સોશિયલ મીડિયામાં તેઓ છવાઈ ગયા હતા. એટલું […]

રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

જામનગર : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કેસને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદ માટે આગળ આવી છે. જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકએ રાજ્યો માટે પોતાની વેક્સીન ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનના ડોઝની કિંમત ઘટાડી કંપનીએ રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી છે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાની વેક્સીનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો નવી દિલ્હી: ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી દીધી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ અગાઉ પોતાની કોવિડ […]

નાણાં મંત્રાલયે રાજ્યોને GST મહેસુલ વળતરની બાકીની રકમની કરી ચૂકવણી

– રાજ્યો માટે રાહતના સમાચાર – નાણાં મંત્રાલયે GST મહેસુલ વળતરમાં બાકીની રકમની કરી ભરપાઈ – આ સુવિધા હેઠળ રાજ્યોને કુલ 72,000 કરોડ આપવામાં આવ્યા દેશના રાજ્યો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય રાજ્યોને તેમની જીએસટી મહેસુલમાં વળતરમાં ઘટાડાની બાકીની રકમની ભરપાઈ માટે 6 હજાર કરોડ રૂપિયાનો 12 મો હપ્તો જારી કરી દીધો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code