1. Home
  2. Tag "STATUE"

સમય બળવાનઃ અંગ્રેજોનો વિરોધ કરનારા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બ્રિટનના PMનું નમન

અમદાવાદઃ ભારત ઉપર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. ભારતની આઝાદી માટે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીની આગેવાનીમાં કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. 100 વર્ષ પહેલા માર્ચ 1922માં અમદાવાદમાં જ અંગ્રેજોએ રાજદ્રોહના કેસમાં ગાંધીજીને સજા ફરમાવી હતી. સમય […]

પંજાબ વિધાનસભામાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભામાં શહીદ-એ-આઝમ ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહના બલિદાન દિવસે પણ સરકારી રજા રહેશે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય સીએમએ 23 માર્ચે શહીદ ભગત સિંહ, સુખદેવ […]

શાજાપુરઃ માતાના નિધનથી વ્યથિત સંતાનોએ તેમની યાદમાં માતાની જ પ્રતિમા બનાવડાવીને સ્થાપિત કરી

ભોપાલઃ શાજાપુર જિલ્લા નજીક સાંપખેડા ગામમાં બનાવવામાં આવેલુ એક મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં એટલે માટે અગલ છે કે આ મંદિરમાં કોઈ ભગવાન કે દેવી-દેવતાની પ્રતિમા નથી. આ મંદિરમાં એક મહિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહિલાના નિધન બાદ તેમની યાદમાં પરિવારજનોએ ઘરની બહાર જ મંદિર બનાવી દીધું છે. મંદિરમાં 3 ફુટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code