ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ નિયંત્રણ છેઃ આરોગ્યમંત્રી
વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા સંક્રમિત એક પણ નવો કેસ છેલ્લા 6 દિવસમાં નોંધાયો નથી, રાજ્યમાં આ વર્ષે વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા : જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ વિગતો આપતા જણાવ્યું હતું કે, […]