1. Home
  2. Tag "Stay"

શિયાળામાં સ્વસ્થ્ય રહેવા માટે સલાડ તરીકે આ શાકભાજીનું સેવન કરો

શિયાળાની ઋતુ તેની સાથે શાકભાજી પુષ્કળ પ્રમાણમાં લાવે છે. આ ઋતુમાં મળતા શાકભાજી સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક ખાસ શાકભાજીનું સેવન કરવું જોઈએ. જો તેને સલાડ તરીકે ખાવામાં આવે તો તે વધુ પૌષ્ટિક બને […]

આમીરખાનના પુત્ર જુનૈદની પ્રથમ ફિલ્મ પર રિલિઝ પહેલાજ લાગ્યુ ગ્રહણ, ગુજરાત હાઇકોર્ટે મુક્યો સ્ટે

મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ આજે નેટ ફ્લિક્સ પર રીલિઝ થવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે જુનૈદની કારકિર્દી પર શરૂઆતથી ગ્રહણ લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ “ની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જુનૈદ આ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરવાના હતા. 18 જૂન સુધી રોક […]

જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં 26મી જુલાઈ સુધી ASI સર્વેની કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં એએસઆઈની સર્વે મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યાં હતા. સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોને સમગ્ર મામલે હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ તા. 26મી જુલાઈ સુધી સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારો હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે સાંજે 5 […]

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code