રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા ત્વરિત નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં નોંધપાક્ષ ઘટાડો થઈ રહ્યો છે. ઘણાબધા જિલ્લાઓમાં તો મહિનોઓથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીબાજુ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. સરકારે ધો. 6થી લઈને ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપતા શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે. હવે ધો. 1થી5ના વર્ગોને શરૂ […]