અમદાવાદમાં ધો. 11 સાયન્સમાં ઊંચું જશે મેરિટ, પ્રતિષ્ઠિત સ્કૂલોમાં 94 ટકાએ અટકી શકે પ્રવેશ
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે 11મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ 11 સાયન્સમાં આ વખતે મેરિટ 10 ટકા જેટલું ઊંચુ જશે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જ્યારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જોવા […]