કિચન ટિપ્સઃ જો તમારા કિચનના મહોતા ખૂબ જ ચિકણા અને મેલા થઈ ગયા હોય તો વોશ કરવા માટે અપનાવો આ ટિપ્સ
સાહિન મુલતાની- મહોતાને હંમેશા ગરમ પાણઈમાં પલાળ્યા બાદ વોશ કરો ગરમ પાણીમાં સોડાખાર નાખી મહોતા વોશ કરવાથી ચીકાશ દૂર થાય છે સવારથી લઈને સાંજ સુધી મહિલાઓ કિચનમાં કામ કરે છે, આ દરમિયાન હાથ સાફ કરવા માટે કે કિચનનું પ્લેટફોર્મ સાફ કરવા માટે તેઓ કપડાના ટૂકડાઓનો ઉપયોગ કરતી હોય છે, જેને સામાન્ય રીતે આપણે […]