કેન્દ્રએ ખાદ્યતેલના સ્ટોક મર્યાદા પર પ્રતિબંધ દૂર કર્યો – ભાવને અંકુશમાં લાવવા લીધો નિર્ણય
કેન્દ્રએ ખાદ્યતેલના સ્ટોક મર્યાદા પર પ્રતિબંધ દૂર કર્યો ભાવને અંકુશમાં લાવવા લીધો નિર્ણય દિલ્હીઃ- કેન્દ્ર સરકાર એ આજે જથ્થાબંધ વિક્રેતાઓ અને મોટા પાયાના છૂટક વિક્રેતાઓ તેલીબિયાં અને ખાદ્યતેલોને વર્તમાન સ્ટોક લિમિટ ઓર્ડરમાંથી મુક્તિ આપતું નોટિફિકેશન જારી કર્યું છે. વિતેલા મહિના ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં ખાદ્યતેલોના વધતા ભાવને કારણે સ્ટોક લિમિટ ઓર્ડર લાદવામાં આવ્યો હતો […]