1. Home
  2. Tag "Stomach"

પેટથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે ઠંડુ દૂધ,જરૂરથી કરો તમારા આહારમાં સામેલ

ગાય અથવા ભેંસનું દૂધ પીવું એ બાળકો, વૃદ્ધો અને યુવાનો માટે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.દૂધ એક સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને દરેક રીતે લાભ આપવાનું કામ કરે છે.તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, વિટામિન ડી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.આપણામાંથી મોટાભાગના લોકોને ગરમ […]

શરદી થી લઈને પેટના દુખાવા માટે કાળા મરી છે રામબાણ દવા,જાણો તેના અનેક ફાયદા

મોટાભાગના ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.તે જ સમયે, કેટલાક લોકો કાળા મરીનો ઉકાળો બનાવીને પીવે છે.કાળા મરી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આ તમામ ગુણો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. કાળા મરી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ […]

આ ખોરાક બાળકના ખરાબ પેટને ઠીક કરશે,Parents ડાયટમાં કરો સામેલ

પેટ ખરાબ થવાને કારણે બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.શારીરિક, માનસિક અને વાળ સ્વસ્થ રહેવાની સાથે પેટનું સ્વસ્થ હોવું પણ જરૂરી છે.પરંતુ બાળકો તેમના ખાવા-પીવામાં બિલકુલ ધ્યાન રાખતા નથી, જેના કારણે તેમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, જ્યારે બાળકોનું પેટ ખરાબ હોય ત્યારે તેઓ વિવિધ પ્રકારના સંકેતો જોઈ શકે છે.તો ચાલો […]

હંમેશા પેટમાં દુખાવાની સમસ્યા રહે છે? તો તાત્કાલિક ડોક્ટરને જાણ કરો,હોઈ શકે આ ગંભીર બીમારી

ડોક્ટરો તથા જાણકારો દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો તેની અવગણના કરવી જોઈએ નહી, અને ડોક્ટરને તરત જ તેની જાણ કરવી જોઈએ, પણ કેટલાક લોકો દ્વારા શરીરની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી અને તેની અવગણના કરવામાં આવે છે જેના કારણે તેમને આગળ જતા અનેક પ્રકારની સમસ્યા […]

સવારે ખાલી પેટે આદુવાળું પાણી પીવાથી શું થાય? જાણી લો

શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે જો સવારમાં કેટલીક આદતોને અપનાવી લેવામાં આવેતો તે અનેક રીતે ફાયદાકારક છે. જેમ કે જો સવારમાં ખાલી પેટે આદુવાળુ પાણી પીવામાં આવે તો તેનાથી પણ અનેક રીતે ફાયદા થઈ શકે છે. જો કોઈને ઊબકાની સમસ્યા સતાવતી હોય તો સવારે ઉઠીને આદુનું પાણી અચૂક પીવું જોઈએ. આદુનું પાણી ઉબકામાં જ […]

બાળકના પેટમાં કૃમિ છે તો આ ઘરેલું ઉપાયની મદદથી કરી દો દૂર

બદલાતી જીવનશૈલી અને ખોટા આહારને કારણે લોકો આજકાલ પેટને લગતી ઘણી સમસ્યાઓ જોઇ રહ્યા છે, તેમાંથી એક પેટમાં જંતુઓની હાજરી છે.પેટના કૃમિની સમસ્યા બાળકો અને પુખ્ત વયના બંનેને થઈ શકે છે. પેટમાં કૃમિ હોવાને કારણે, દર્દીને પેટમાં અસહ્ય પીડા થાય છે બાળકોના પેટમાં જંતુઓ સામાન્ય સમસ્યા છે. આરોગ્યની સમસ્યાઓ મોટાભાગે બાળકમાં થાય છે અને પેટના […]

જમ્યા બાદ પેટ ભારે લાગે છે અને ગમતું નથી, તો આ રહ્યું તેનું સોલ્યુશન

જમ્યા પછી પેટ ભારે નહીં લાગે આટલું કરો અને રહો ફ્રેશ જમ્યા પછી આ વાતનું રાખો ધ્યાન લોકોને આજકાલ એવું ભારે ભારે ખાવાનું મન થયું હોય છે ને કે તેના પછી તે લોકોને પોતાનું પેટ ભારે ભારે લાગતું હોય છે અથવા વધારે ખવાઈ ગયું તેવું પણ લાગતું હોય છે, તો હવે આ લોકોએ ચિંતા કરવાની […]

અમદાવાદઃ યુગાન્ડાથી આવેલા યુવક-યુવતીના પેટમાં 165 કેપ્સ્યુલમાં છુપાયેલો 1.8 કિલો હેરોઈન જપ્ત કરાયું

અમદાવાદઃ દક્ષિણ આફિક્રાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા યુવક-યુવતીના પેટમાંથી કેપ્સ્યુલમાં છુપાવેલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિઓના પેટમાંથી કાઢવામાં આવેલી 165 કેપ્સ્યુલમાંથી 1.8 કિલો જેટલું હેરોઈન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બંને વ્યક્તિઓ તાજેતરમાં જ હવાઈ માર્ગે અમદાવાદ આવી હતી. ત્યારે શંકાના આધારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં તપાસ કરતા […]

પેટ બહાર દેખાય છે? તો ચિંતા ન કરો, થોડી કસરત અને પેટ અંદર

પેટ બહાર દેખાય છે? તો ન કરો ચિંતા  હવે થોડી કરસત અને પેટ અંદર પેટ બહાર દેખાય તે નથી સારી બાબત જે લોકો બેઠાળું જીવન હોય છે તે લોકોનું પેટ વધારે બહાર હોય છે, આવી વાત લોકો પાસેથી હંમેશા સાંભળવા મળતી હોય છે, પણ ક્યારેક પેટ બહાર નીકળે તેની પાછળનું કારણ શરીરને ઓછું કષ્ટ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code