ઓખા દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ અપાતા સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી
રાજકોટઃ ઓખા-દહેરાદૂન એકસપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માગ ઘણા લાંબા સમયથી ઉઠી હતી. આ અંગે વેપારીઓના પ્રતિનિધિ મંડળ અને સ્થાનિક લોક પ્રતિનિધિઓએ અનેક રજુઆતો કર્યા બાદ આખરે ઓખા દહેરાદૂન ટ્રેનને વાંકાનેર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ વિસ્તારના સાંસદ મોહન કુંડારિયાએ ઓખા-દહેરાદૂન એકસપ્રેસ ટ્રેનનાં વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજનો પ્રારંભ કરાવ્યો હતો. ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનને […]