કોરોનાની રસીના સ્ટોરેજની તૈયારીનો આરંભ, માર્ચ સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ બની જશે
કોરોના વાયરસની રસી વિકસાવવાનું કામ પૂરજોશમાં ચાલું કોરોના વાયરસની રસીના સ્ટોરેજની તૈયારીઓ પણ શરૂ માર્ચ સુધીમાં ગુજરાતમાં લકસમ્બર્ગની કંપનીઓ પ્લાન્ટ સ્થાપિત થશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની રસીને વિકસાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશના પ્રત્યેક નાગરિકને વાયરસની રસી મળે તે પ્રકારની રણનીતિ ઘડી છે. વેક્સીન સ્ટોરેજ, તેની જરૂરી કોલ્ડ ચેઇન સહિત […]