કચ્છમાં દેશના સૌથી ઊંચા ગણાતા સારસ પક્ષીએ બચ્ચાને જન્મ આપ્યો
ભુજ : શરદ ઋતુમાં દેશ-વિદેશથી સેંકડો પ્રકારના પ્રવાસી પક્ષીઓ કચ્છ અને કચ્છના નાના રણમાં પોતાની જિંદગીનો નિત્ય પ્રવાસ ખેડે છે. દેશ-વિદેશી પ્રવાસીઓની જેમ વિદેશી પક્ષીઓને પણ કચ્છ ગમી ગયું છે.ત્યારે ભારતના પક્ષીઓમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું એવું લાલ ડોક સારસની એક જોડી જે અંદાજે 40 વર્ષો બાદ જોવા મળ્યું છે. જે કચ્છના ગામ ખાંડેક તાલુકા […]