1. Home
  2. Tag "Storm"

દરિયામાં તોફાન કેવી રીતે ઉત્પન થાય છે, શું છે તેની પાછળનું કારણ?

તમે સમુદ્રમાં મોટા મોટા તોફાનો વિશે તો ઘણી વાર સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે દરિયામાં તોફાન કેવી રીતે બને છે? દરિયામાં આવા ઘમા મોટા તોફાનો બને છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે. ખરેખર દરિયામાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે પરિબળો […]

ISRO: સૌર મિશન આદિત્ય એલ-1એ સૂર્યની સપાટી ઉપર ઉદભવેલુ વાવાઝોડુ કેમેરામાં કેદ થયું

નવી દિલ્હીઃ ISROના સૌર મિશન આદિત્ય L1 એ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આદિત્ય L1 પર લગાવેલા બે ઉપકરણોએ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉભા થતા આ […]

હવામાન વિભાગે આ વર્ષના પ્રથમ વાવાઝોડાની કરી આગાહી જેનું નામ આપવામાં આવ્યું છે ‘મોચા’

હવામન વિભાગે વાવાઝોડાની કરી આગાહી વાવાજોડા નુમ નામ આપવામાં આવ્યું છે ‘મોચા’ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ છાયું વાતાવરણ રહે છે તો કેટલાર શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટા વચ્ચે હવામાન વિભાગે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે અને આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે, આગામી […]

રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું – ક્યાંક પતરાઓ ઉડ્યા તો ક્યાંક ઘૂળની ડમરી ઉડતી જોવા મળી

રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાયું ઘૂળના વંટોળ ઉડતા જોવા મળ્યા અમદાવાદઃ- હવામાન વિભાગે હોળીના પર્વ પર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તો આજરોજ હોળી પહેલા જ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે,કેટલીક જગ્યાએ તો છાપરાઓ ઉડતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક ઘૂળની ડમરીઓ ઉડી રહી છે હવામાં ઘૂળ ઉડવાના કારણે કઈજ […]

આજે પૃથ્વી પર ત્રાટકશે આ વાવાઝોડું,દુનિયામાં થઈ શકે છે અંધારપટ

આજે પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું દુનિયામાં થઈ શકે છે અંધારપટ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાક પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.કારણ કે સૂર્યના વાતાવરણમાં છિદ્ર કરતાં વધુ ઝડપથી આગળ વધી રહેલા સૌર પવનો આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે.આનાથી નાના G-1 જીઓમેગ્નેટિક વાવાઝોડાની અપેક્ષા છે. જીઓમેગ્નેટિક તોફાન રેડિયો […]

USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ

અમેરિકામાં આકાશી આફાલત રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન ઇમરજન્સી જાહેર કરાઇ નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ […]

તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત સહિત પાંચ રાજ્યોને કરાયા એલર્ટ

દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને પગલે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ અને કર્નાટક સહિત પાંચ તટીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. લક્ષદ્વીપ પાસે જે હવાનું જે દબાણ સર્જાયું છે તે મજબુત બન્યું છે અને આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code