તમારા વાળનો ગ્રોથ વધારવા અને તેને મજબૂત બનાવવા ઘરે જ બનાવો કંલોજીનું આ તેલ
હોમમેડ હેર પ્રોડક્ટ વાળનો ગ્રોથ વધારે છે તમારા વાળને નહી કરે નુકશાન સામાન્ય રીતે આપણે આપણા વાળ માટે બહારના મોંઘા ક્રિમ કન્ડિશનર કે શેમ્પૂ વાપરતા હોઈએ છીએ ,જો કે આ દરેક વસ્તુ વાળને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે જેથી આપણે વાળને સારા રાખવા તેલનો ઉપયોગ કરી એ છીએ. તેલથી વાળ સારા રહે છે ખાસ કરીને […]