ભારત અને અમેરિકાએ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો
દિલ્હી:ભારત અને અમેરિકાએ ગુરુવારે એક મહત્વપૂર્ણ પગલું લેતા નિકાસ નિયંત્રણોને પહોંચી વળવા, ઉચ્ચ તકનીકી વાણિજ્યને વધારવા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા માટે વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનું નક્કી કર્યું.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમંત્રી એસ. જયશંકર અને મુલાકાતે આવેલા યુએસ કોમર્સ સેક્રેટરી જીના રાયમોન્ડો વચ્ચેની બેઠકમાં વાટાઘાટો માટે નવું માળખું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ […]