અમદાવાદમાં રખડતા ઢોર પર નિયંત્રણ માટે AMCએ બનાવી પોલીસી, પરમિટ અને લાયસન્સ ફરજિયાત
અમદાવાદ: ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. જેમાં અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવ્યા બાદ હજુ પણ રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. જેના કારણે હવે રખડતા ઢોર પર […]