1. Home
  2. Tag "stray cattle"

ગાંધીનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિ દ્વારા રોજ 13 ઢોર પકડવામાં આવે છે

ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોર અંગેનો વિધાનસભામાં કાયદો બનાવ્યા બાદ પશુપાલકોના દબાણને લીધે હવે કાયદાનો અમલ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. બીજીબાજુ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ જાહેર રોડ-રસ્તાઓ પર ઢોર બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા દંડની […]

ગુજરાત સરકાર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા વિધાનસભામાં 31મી માર્ચે કાયદો ઘડશે,

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોર ત્રાસની અનેક ફરિયાદો ઊઠી છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી. રાજકોટમાં છેલ્લા સપ્તાહમાં રખડતા ઢોરે અડફેટે લેતા કનું મોત અને ત્રણને ઈજા થયાના બનાવો બન્યા હતા. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે સરકાર વિધાનસભામાં કાયદો લાવી રહી છે.રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ […]

અમદાવાદમાં રખડતાં ઢોર મુદ્દે સરકાર અને મ્યુનિ.કોર્પોને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મામલે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હજુ પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. ત્યારે રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવી રજુઆત કરાઇ છે કે રસ્તા પર ગમે ત્યાં રખડતા ઢોરને છોડી દેવામાં આવે છે જેના લીધે ગાયો- ભેંસો પ્લાસ્ટિક સહિતનો ઝેરી કચરો ખાય […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોએ કર્યો હુમલો,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.ની ટીમ દ્વારા ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત રખડતાં પશુઓના માલિકોએ ઢોર પકડ પાર્ટી પર હિચકારો હૂમલો કરી પોલીસ-એસઆરપી જવાનને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ તાજેતરમાં રખડતા […]

શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિધાનસભામાં કાયદો ઘડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ કાયમ રહેતો હોય છે. રખડતા ઢોરની સમસ્યાને કાયમી માટે દુર કરવા માટે રાજ્ય સરકાર કડક બને તેવા નિર્દેશ છે. હવે, સરકાર વિધાનસભામાં ખાસ દરખાસ્ત લાવીને ચોક્કસ નીતિ નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દરખાસ્ત કાયદો બનશે ત્યારે ઢોરોને જાહેરમાં રખડતા મૂકી […]

રખડતા ઢોરના મામલે સરકાર પાંજરાપોળ સાથે સંકલન કરીને સમસ્યાનું નિરાકરણ કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. અનેક ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. આથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આ પ્રશ્ને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાંજરાપોળના સંચાલકોના સંપર્કમાં રહીને  સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે. રાજયમાં બિન ઉપજાઉ […]

અમદાવાદમાં રખડતા ઢોરો સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 111 ગાયોને પાંજરે પુરી

અમદાવાદઃ  શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસાની સીઝનમાં કે વરસાદી વાતાવરણમાં તો ગાયો રોડ પર ટોળે વળીને બેઠી હોય છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગમાં ભ્રષ્ટાચારના કારણે ગાયો પકડવામાં આવતી ન હતી. અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે  મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહને કરેલી ટકોર બાદ મ્યુનિ.કોર્પોરેશનનું […]

અમદાવાદમાં રખડતા ઢોર ન પકડવા અધિકારીઓ હપતા લેતા હોવાનો BJP કોર્પોરેટરનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. જાહેર રોડ-રસ્તાઓ પર બિન્દાસ્તથી પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળે છે. ટ્રાફિકને અડચણરૂપ થતાં રખડતા ઢોરને પકડવા મ્યુનિનું તંત્ર પણ લાપરવાહી દાખવી રહ્યું છે. ત્યારે ખૂદ સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરે મ્યુનિ.ના અધિકારીઓ ઢોર ન પકડવા હપતા વસૂલતા હોવાનો ઓક્ષેપ કર્યો હતો. શહેરના ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે […]

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ કેમ દુર થતો નથી, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયાં આક્ષેપો

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રખડતા ઢોર રોડ-રસ્તાઓ પર અડ્ડો જમાવતા હોય છે. તેને લીધે ટ્રાફિકને ભારે અડચણ ઊભી થતી હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા માટે ખાસ વિભાગ પણ કાર્યરત છે. અને તેની પાછળ ખૂબ ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ ઢોર પકડવાની ટીમ અને ઢોર માલિકો વચ્ચેની સાંઠગાંઠને લીધે ઢોર પકડવાની કામગીરી યોગ્યરીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code