અમદાવાદમાં રખડતા કૂતરાં મહિને 1500 લોકોને કરડે છે, છતાં AMC દ્વારા કોઈ પગલાં લેવાતા નથી
અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાંનો ત્રાસ વધતો જાય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતા હોવા છતાં રખડતા કૂતરાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો હોય એવું લાગતું નથી. શહેરમાં રખડતા કૂતરા કરડવાના દર મહિનો સરેરાશ 1500 બનાવો બને છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર મહિનો કૂતરા કરડવાથી સારવાર માટે 600 દર્દીઓ આવે છે. એએમસી દ્વારા […]